આંખોનો ખેલ એમનો ગજબ નો છે વાલા
જ્યારે મિલાવે છે અમારા નયન થી નયન
તો સીઘું હૃદય જ ઘાયલ કરી જાય છે
ને જયારે કરે છે નજરોની અમારા થી ચોરી
ત્યારે ઘડકનો બંધ કરાવી જાય છે

Gujarati Shayri by બિંદી પંચાલ : 111299387

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now