ભલે સાત ફેરા પછી કોઈ બીજા સાથે પ્રેમ થાય,
પણ પ્રેમ તો પ્રેમ છે સાહેબ...
તે ક્યાં સમય અને સજોગો જોવે છે...?
તે તો ફક્ત તમારી,
પરિસ્થિતિ બગાડવામાં જ સમજે છે...


હીમાશ્રી...
"રાધું"
#my_words ..

Gujarati Thought by HeemaShree “Radhe

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now