ગનીમત છે ઇશ્વર
"મા"માં તારી હયાતી મળે છે
નહીતર આદુનિયા
જીવવા જેવી ન થાતી
મા તારી મેરત
પ્રેમ પૂરણમાસી
વરના શિશુ અવતરત કયાંથી?
લાગણીના કાગળમાં
કરારો નથી હોતા
એમાં સમર્પણની સહી થાતી!

Gujarati Poem by Kundan Langalia : 111304240

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now