આજે રાધા!!!!
મનોમન (સ્વગત) વિચારે છે કે આ નટખટ નંદલાલ કૃષ્ણને ખબર જ હતી કે એ રૂકમણી સાથે ભવોભવનાં બંધને બંધાય જવાનો તો પછી એને મારાં માટે મોરલીનાં સૂર શા માટે રેલાવ્યા??
લિ. Butter Boy

Gujarati Microfiction by कबीर : 111304713
कबीर 7 years ago

May be right & thanks for inspiring

कबीर 7 years ago

Thanks for inspiring

Nidhi_Nanhi_Kalam_ 7 years ago

ભવોભવ ના લેણા છે નીકળ્યા... રાધાએ જનલોક ને વિસર્યા... રૂકમણી ભલે થઇ કાન્હા ની, કાન્હાજી તો રાધા ને જ ફળ્યા...

Sarika 7 years ago

True one 👌

कबीर 7 years ago

Tht mk me inspired

कबीर 7 years ago

Thanks &: તમે સવાલ નો જવાબ પણ આપી શકો છો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now