*દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,*
*જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,*
*પ્રત્યક્ષ ભલે ના મળો તમે,*
*પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.*

*શુભ સવાર​*

Gujarati Shayri by Hitesh Shiroya : 111306260
SMChauhan 7 years ago

Good morning 😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now