*શરીર સુંદર હોય કે ના હોય*
*પણ*
*શબ્દો હંમેશા સુંદર રાખવા*
*કારણ કે, લોકો ચહેરો ભૂલી જશે*
*પણ, તમારા શબ્દો નહીં ભુલે*.

Gujarati Thought by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111307751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now