મા
તારા પ્રેમની છોળ પાસે
કશું નથી. વિસાતમાં
તારા હેતના વારિ પાસે
કશું નથી. વિસાતમાં
મારા તારા સમર્પણની પાસે
કશું નથી વિસાતમાં
તારા ત્યાગની પાસે
કશું. નથી. વિસાતમાં
મા તારા ભાવના પુષ્પ પાસે
કશું નથી વિસાતમાં!

Gujarati Poem by Kundan Langalia : 111310137

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now