જાણું છું મારી જરૂર નથી હવે તારા જીવનમાં..
છતાં યાદ કરું છું બાવરી થઈને...
એક આશા છે કે ક્યારેક અને ક્યાંક તો તને મારી ગેરહાજરી ખટકશે...

Gujarati Thought by Pooja Jayswal : 111311733

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now