ચુપકેથી ક્યારે આવી ગયો તું!!!
મારા હૃદયકમલ
ના દ્વારને ખટખટાવી ને!!!
મારી નિંદ્રાને પણ તે મોહી લીધી કે દિલ દહેલીઝ ને ખોલી નાખ્યા...
તે તો મને મારાથી છીનવી લીધી...કે શ્વાસ પણ હવે તારા થકી જ ચાલે છે....

Gujarati Romance by Shree...Ripal Vyas : 111319044
Shree...Ripal Vyas 7 years ago

Thanks everybody for likeing the post

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now