આતો લવ સાંકળી છે
મકરસંક્રાંતિ આપણી છે.
છે આજે ધાબે અણીયારો માંજો,
એ જોઈને પતંગ કપાય આપણી છે.
કાયપો... છે ની બૂમ એ સામે થી પાડે,
જુઓ ને! હા, એજ નમણી આપણી છે.
હવે તો બસ આખી જીંદગી એને જ લપેટાવુ છે,
કારણ એના હાથમાં પતંગ ની દોર આપણી છે.
-કુંજદીપ

Gujarati Romance by Kinjal Dipesh Pandya : 111323574

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now