રડતી આંખો ને
હસાવનાર કોઈ નથી,
હારી ગયેલ હૈયાં ને
મંજિલ બતાવનાર કોઈ નથી,
આંસુ તો દરેક આંખો માં હોય છે
પણ તે આંસુ ને
સમજનાર કોઈ નથી.#Jk ❤️

Gujarati Shayri by Krina : 111330543
Jainish Dudhat JD 7 years ago

રડતી આંખોને જાતે જ હસાવી પડે, દુઃખતા હદયને જાતે જ સમજાવું પડે, નથી આ દ્વાપર કે કૃષ્ણ આવશે માર્ગ ચીંધવા તને અર્જુન, આ કળિયુગમાં તો સ્વયં કૃષ્ણ અને સ્વયં અર્જુન થવું પડશે.....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now