ફુલ ઉપર આ શ્ર્વેત ઝાકંળ કયાથી પડયું હશે લાગે છે કોઈ ની યાદ માં આકાશ રડયુ હશે વરસી કેમ પડયું અચાનક આ આભંલુ શુએ પણ કોઈ ના પ્રેમ ના વિરહ માં તડપ્યુ હશે ચોક્કસ થયો હશે આઘાત કોઈ ના હાથે હદય માં અચાનક મીઠું દંદૅ તેથીજ ઉઠયું હશે સુમસામ એકાએક આમ ચાહત નુ સામ્રાજ્ય છવાય ના ગુજતુ હમેશા એનું પાયંલ લાગેછે રુઠુયુ હશે ઘૂઘવતા તો સાગંર શાંત કેમ થઇ ગયો વેહતી સરીતા ના સ્નેહ નુ એવુ સગીતં સાભળ્યુ હશે પગવર તો અમને હરદમ સભળ્યા કરે છે ધબકાર માં હદંય ના દ્વારે અમારા લાગે છે આવી ને કોઈક તો ઉભુ હશે... મીનુ