એક વિચાર આપની સમશ્ર મુકુ લોકો કહે છે કે... સ્કુલ,કોલેજ કે કામપર જતી વખતે માતાપિતા ને પગે લાગી ને જાવ પરંતુ હુ કહુ છુ જ્યાં પણ જાવ પણ માતાપિતાને ખુશ કરીને જાવ પગે લાગવાની જરુર જ નથી... સુરજ

Gujarati Thought by Suraj : 111336818

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now