શ્વાસની તમે જાત પુછો છો!
અહેસાસોની નાત પુછો છો!

સ્પર્શ લાગણીનો છળતો રહ્યો,
વેદનાની કદી ભાત પુછો છો!?


ચેતના રાઠોડ ગોહેલ "ઝાકળ"

Gujarati Poem by ચેતના રાઠોડ ગોહેલ : 111337782

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now