અજવાળા તે કરી રાહ તે બતાવી છે, બસ રદયમાં આશ કરી કે તે પુરી કરી છે, કઈ માંગ એવી બાકી છે કે તે માઁ પુરી ના કરી હોય, મારે માંગવાની જરુર નથી પડતી માઁ તું અંતરથી જાણી લે છે, બસ તુંજથી શું વધું હોય, તું સાથે માઁ વારાહી કોઈ આશ રદયમાઁ હવે શું હોય

Gujarati Poem by Hemant pandya : 111342645

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now