હું બસ તારીજ છું એ ભરોસો કઈ રીતે આપું,
મારી જેમ જ  હું પણ તારી દુનિયા બનું;
તારા હૃદયમાં એવું જગત હું કઈ રીતે સ્થાપું,
તને વિશ્વાસ નથી મારામાં એવું પણ નથી સાવ; ભૂંસાઈ જાય ભૂતકાળ મારો એવું ચારિત્ર કઇરીતે છાપું,

આરઝૂ

Gujarati Thought by Arzoo baraiya : 111348027
Arzoo baraiya 7 years ago

આભાર 🙏

Kamlesh 7 years ago

વાહ...ખુબ સરસ રચના મહોદયા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now