🌳વૃક્ષ🌳 ના 🍃પાંડદા🍃 બદલાઈ મૂળીયા નહિ,
🦁સાવજો🦁 ની જગ્યા બદલાઇ શિકાર કરવા ની આવડત નહિ,
મહેનત કરો સપના પુરા નો થાય તો કાંઇ નહિ પણ સિદ્ધાંત એક રાખો...

Gujarati Quotes by Deeps Gadhvi : 111348589

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now