#અનંત

ટૂંકી નજર આ ઓછા જગની,
અનંત ઉંચાઇ આપણી "અનોખીપ્રિતની"...

Gujarati Religious by Kamlesh : 111350976
Kamlesh 7 years ago

વાહ!!! ધન્યવાદ ભાઇ

Kamlesh 7 years ago

ધન્યવાદ નિતુજી

Jay _fire_feelings_ 7 years ago

વાહ,, 👌👌 નાં અંત જેનો, એ અનંત છે,,jay,,, પ્રભુ ખુદ મુજમાં ભલેળો એક, સંત છે,,

Nitu 7 years ago

Vah mast~👌

Kamlesh 7 years ago

સાવ સાચું...ખુબ ખુબ આભાર સોનલજી

Sonalpatadia darpan 7 years ago

નજર હમેંશા ટૂંકી જ રહે છે પ્રીત કરતાં... પ્રીત હમેંશા ઉંચી જ રહે છે નજર કરતાં ...તેથી ઘણાં જોઈ નથી શકતાં...વાહ!!!

Kamlesh 7 years ago

રોજ નવો એક અધ્યાય છે બેના...

Piyusha 7 years ago

Tame kidhu ne kal ahu khbr kal shu thai etle ....tamaru nakki ny...

Piyusha 7 years ago

Kai navo adhyay lakhvano nathi ne ?

Piyusha 7 years ago

Ha ..jan chhe...

Kamlesh 7 years ago

કેમ ગાયબ બેના?

Piyusha 7 years ago

Ha a sachu @dipali

Kamlesh 7 years ago

જાણો છો ને બેના કે," નારાયણ એ પાર્વતીજીના ભાઇ છે"...

Piyusha 7 years ago

Fari kyay gayab thava na chho ?

Kamlesh 7 years ago

સાવ સાચું હો દિપાલીજી

Kamlesh 7 years ago

કાનુડા સાથે સીધો સંપર્ક છે તો માખણ નય જ ખૂટે બેના...

... Dip@li..., 7 years ago

😁🤣 bhaiyo ni dukan kyarey khalij na thay Piyush 😁😂

Kamlesh 7 years ago

આજે ભાઇ પાસે જે મળે એ લઇ જ લેવું બેના... એ પછી જહ હોય કે જ્ઞાન...શું ખબર કાલ શું થાય...

Piyusha 7 years ago

Ne haju butter polish chalu j rakhyu chhe khalo ny thyu?

Piyusha 7 years ago

Am jah n levai ne bhai....a to mane pn noti khbr ...atyare khbr padi..

Kamlesh 7 years ago

બસ આપને જહ અપાવો હતો બેના...

Piyusha 7 years ago

Me adesh apyo to ?

Kamlesh 7 years ago

ના ના આમાં કાનજી અને શિવજીને ના કહો.. આ તો જરા ગમ્મત સાથે જ્ઞાન ગોષ્ઠી થઇ હોય તો જલ્દી ભૂલાય નહીં... બસ એટલે...

... Dip@li..., 7 years ago

Ji abhar 🙏☺️ piyusha

Kamlesh 7 years ago

જો આજ્ઞા બેના..., આઉગા એટલે "સાવ પોતાનું" એમાં બેજા કોઇનો કોઇ હક્ક નહીં એમ... સમજ્યા દિપાલીજી?

... Dip@li..., 7 years ago

હે કાના..... આભાર તમારા આવા અદભૂત ઉતર માટે 🙏 હે શિવજી ભુલથી પુછાય ગયુ🤦 🕉️

Piyusha 7 years ago

Sidho uttar apo bhai...

Kamlesh 7 years ago

આઉગા એટલે સાવ આઉગા એમ...

... Dip@li..., 7 years ago

😀😀😀😂 આ "આઉગા" વળી શું?

Kamlesh 7 years ago

ના ના... બેના... જરાય નહીં હો...

Piyusha 7 years ago

Ha..ha...ha... Bena ne sudi na machde chadavano vichar to nathi ne bhai...

Kamlesh 7 years ago

હા હો... આઉગા...

... Dip@li..., 7 years ago

👍😂 Ben koni ? Tamari j ne ☺️😇

Kamlesh 7 years ago

હા દિપાલીજી... બેના કદાપી અસત્ય ના કહે..

Kamlesh 7 years ago

બેના.. આપણને અને સ્પર્ધા ને ક્યાં લાગે કે વળગે...

Kamlesh 7 years ago

ધન્યવાદ સંગિતાજી

... Dip@li..., 7 years ago

Thank you Varsha ji Sachu kidhu piyusha tame 👍🙄

Piyusha 7 years ago

Bhai koi di sidho uttar apta sikhso?

______ 7 years ago

Are dipali n piyusha...biteskholo tya j top ma dekhai chhe....spardha chhe...."anant"word thi

Kamlesh 7 years ago

કારણ તો 'કારણ' કરવાવાળું જ જાણે.... હા હા

Kamlesh 7 years ago

ધન્યવાદ દિપાલીજી

Kamlesh 7 years ago

ધન્યવાદ વિશુ

... Dip@li..., 7 years ago

હા હું પણ એ જ પુછવાની હતી આજે આખા પરીવાર માં અનંત અનંત થાય છે એનું કારણ? 🤔 તો અમે પણ જોડાઈ જઈએ

Kamlesh 7 years ago

ધન્યવાદ હરિ... જય મહાદેવ...

હરિ... 7 years ago

વાહહહ... jai મહાદેવ... 👌👌

Kamlesh 7 years ago

ધન્યવાદ ભાઇ

Kamlesh 7 years ago

ધન્યવાદ શેફાલીજી

Shefali 7 years ago

વાહ મસ્ત.. 👌🏼👌🏼

Kamlesh 7 years ago

ધન્યવાદ વર્ષાજી

______ 7 years ago

Wah...jordar👏👏👏

Kamlesh 7 years ago

ધન્યવાદ જીજી

Kamlesh 7 years ago

હા... બેના... કંઈક તો હશે જ... "દયા... કુછ તો ગડબડ હૈ..."

Tinu Rathod _તમન્ના_ 7 years ago

ધારદાર.. ભાઈ.. 👌👌

Piyusha 7 years ago

ના સાવ એવું ન હોઈ ...કૈક તો હશે ..

Kamlesh 7 years ago

ગાડરીયો પ્રવાહ બેના!!! સૌ ભેગા સૌ... હા હા

Piyusha 7 years ago

આ કેમ બધા અનંત ..લખી ને પોસ્ટ કરો છો ?

Kamlesh 7 years ago

જય ભોળાનાથ...ભાઈ

Kamlesh 7 years ago

ધન્યવાદ ભાઇ

Ketan 7 years ago

જય ભોલાનાથ

Kamlesh 7 years ago

હા બેના... એ તો છે જ

Kamlesh 7 years ago

એટલે જ તો અનંત છે ને..

Piyusha 7 years ago

ભાઈ....ભાઈ....શુ તમારી અનોખી પ્રીત હો...

Afsana 7 years ago

Hali ho tmari aa anokhiprit😜

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now