માર્ચ ની શરૂઆત માં બધા હિસાબ સરભર કરીએ,
મારો પ્રેમ ઉધાર - તારી લાગણી જમાં,
મારું હદય ઉધાર - તારી ધડકન જમાં,
મારા messege ઉધાર - તારા miss call જમાં,
આપડી વાત ઉધાર - વર્તણુક જમાં,
આપડી ચોકલેટ ઉધાર - મીઠાઈ જમાં,
વિચાર વિસ્તાર ફલક પર
મારા પ્રેમ નું વ્યાજ ઉધાર
ચાલ TOTAL કરીએ...!