આંખો મળતા જ આંખો હર્ષ ભીની થઇ,
થઈ વેદના આંસુઓને આંખો તરછોડી દઈ,
કશુંક ગુમાવવાનાં ગમ સાથે,
આંસુઓની પણ આંખો ભીની થઈ.
#આંખો

Gujarati Poem by Harin : 111351528

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now