મીઠા મધુ મય, પ્રવાહ માં છે જીંદગી,
કડવો ઘૂંટડો  કદી,ગળી જાય તોય શું?

ચાહતમાં રાહતનો દમ,  સદાય રહેશે,
ઊહાપોહ જમાનો કરી જાય ,તોય શું?

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111354236

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now