#ચુંબન

આ પક્ષીઓ એ વૃક્ષો જેવું વહાલું ઘર ત્યજી દીધું,
કયું પિંજર વહાલું ને પછી અંબર ત્યજી દીધું,

છતાં પાંખો માં એની સળવળે છે આભ નું ચુંબન,
કરે મજબુર ઉડવા એ પીંછું આખર ત્યજી દીધું....

Gujarati Shayri by Ridj : 111355031
Ridj 7 years ago

Thank you 😊

Shefali 7 years ago

વાહ..👌🏼👌🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now