આમ જરાક હતાં ને જો,
આપણે પ્રેમમાં પડ્યા,
કાલા વાલા જ હતા પહેલા
શું ખબર પ્રણય પાંગર્યો,
બેઠાં બેઠાં જો હોંઠે વળગ્યા,
ને ચુંબન તો આભે ચડ્યું.
#ચુંબન

Gujarati Poem by Balkrishna patel : 111355506

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now