નથી રહી શક્યો કયારેય કોઈ ની રચના માં
શબ્દાર્થ બની ને આસપાસ જ ભલે રહ્યો,
નથી જોઈ તું બંધન પ્રિત ને કોઈ પ્રીત નું
યાદ બની ને કોઈ ની યાદ માં જીવતો ભલે રહ્યો.

-PJ

Gujarati Thought by Pritesh : 111355807
પ્રભુ 7 years ago

વાહ...👏👏👏

પ્રભુ 7 years ago

વાહ...👏👏👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now