એ દ્રશ્ય અદ્ભૂત હોય,

જ્યાં નજાકતની કઠોરતાથી સંગત હોય...!

Gujarati Thought by Riddhi Patoliya : 111356513
મનોજ નાવડીયા 7 years ago

એક એવુ દ્રશ્ય જેમા માં કચરાનુ ગાડુ ચલાવતી હોય અને તેની સાથે ૧૦ વરસ નેા દિકરો પણ ચલાવવામાં મદદ કરતો હોય... આ દ્રશ્ય ત્યારે કુતુહલ પેદા કરે છે જયારે તે ગાડા ની આગળની બોગી પત્રરુ વાળો ભાગ તુટેલો હોયે અને પાછળ થી જોઈએ તો આંખે આંખુ દ્રશ્ય તે તુટેલા પત્રરામાં સમાયેલ હોય છે, એક માં અને દિકરો.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now