દુઃખને ભૂલાવવા માટે તમને સાથી બનાવ્યાં.
તમે યાદોના સથવારે છોડીને ચાલ્યા ગયા.
સાત જન્મ નાં સાથી માની બેઠાં હતાં તમને,
તમે સાત વચન પણ નીભવ્યા વિના ચાલ્યા ગયા.
મુકામ સુધી સાથ નિભાવશો કહેતા હતા ને,
અને આમ અધૂરાં સફરમાં જ ચાલ્યા ગયા.
બધી જવાબદારીઓ સાથે નીભાવિશું કહેતા હતાં
અને આ અસ્થીઓનો બોજ માથે નાખતા ગયા...
#સાથી