ઓ કાન્હા
માન્યું કે તું ભગવાન
જબ્બરદસ્ત છે
તો હું ભક્ત પણ
ખાસ મ ખાસ છું
હું મીરા ગણો તો
મીરા છું
રાધા ગણો તો
રાધા છું
હું કૃષ્ણ પૂજારણ
કૃષ્ણ દાસી છું
ઈશ્વર દર્શન ની
પ્યાસી છું
MND

Gujarati Whatsapp-Status by Hir : 111358411
Vishal Rajput 7 years ago

રાધે રાધે 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now