હું તો લાગણીઓ ને ઘોળનારો છું,
મને આ નફરત નો કૅફ નહી ફાવે.
આવનાર ને મીઠો આવકાર દેનારો છું,
પછી આપણ ને આવજો કેતા નહીં ફાવે.
દેશી ગુલઝાર.
#shayari #gujaratishayari

Gujarati Blog by Narendra joshi દેશી : 111360238
Writer Bhavesh Rawal 4 years ago

વાહ દેશી ગુલઝાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now