#અંતર
અંતર આ આંખોથી આંખો સુધીનું , જો કપાઈ જાય તો અહાહા! પગરણ તો મંડાઈ ચુક્યા છે તમારા સ્નેહ ના દિલ મહી પણ એક એકરાર ની મહોર લાગી જાય તો અહાહા!
કુંતલ ભટ્ટ " કુલ"

Gujarati Shayri by Kuntal Bhatt : 111361444

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now