જોઈ કોઈની સફળતા મન વિચલિત થાય,
આખરે બધો દોષનો ટોપલો નસીબે નખાય.

પ્રયત્ન પહેલા હાર માની નિસાસો ન નખાય,
પડી ને પણ ઊભા થવાની એક હામ રખાય.

#વિચલિત

Gujarati Quotes by Mahesh vaghela : 111362342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now