"વિચલિત થજેમાં"

પ્રેમના મહાસાગરમાં આવેજો તોફાન તો વિચલિત થજેમાં,
જીવનના થોડા ઘણા ઉતાર-ચઢાવથીં તું વિચલિત થજેમાં.
.
પ્રેમ થશે આપણો પણ અમર આ મતલબી દુનિયામાં,
પણ દુનિયાના સ્વીકારે આપણા પ્રેમને તો વિચલિત થજેમાં.
.
આવતો રહે છે તડકો છાંયડો જીવનના આ પથ પર,
આ લંબા જીવનપથથીં તું જરા પણ વિચલિત થજેમાં.
.
ભરત ને મળ્યા છે ઘણા કડવા અનુભવો પ્રેમમાં,
જીવનના ખાટા-મોરા અનુભવોથી તું વિચલિત થજેમાં.
.
તા.13/03/2020 -© ભરત રબારી
વાર :- શુક્રવાર ( માંગરોળ,જી. જુનાગઢ)

#વિચલિત

Gujarati Poem by Bharat Rabari : 111362539
Bharat Rabari 4 years ago

Thank you @Geeta ji

Bharat Rabari 4 years ago

Thank you #પ્રભુજી

પ્રભુ 4 years ago

વાહ મસ્ત 👏✍️👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now