સમય સમયની વાત છે
એક સમયે સત્ય હાર્યું અધર્મ જીત્યો
કૌરવ-પાંડવ ના જુગારમાં

સમયનું પાસું બદલાયું
મહાભારતના યુદ્ધ સમયે
ગીતા મળી જગને
સત્ય અને ધર્મની થઇ જીત

Gujarati Religious by Jigna : 111366859
Jigna 7 years ago

આભાર પ્રભુજી

પ્રભુ 7 years ago

વાહ મસ્ત 👏✍️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now