#ભૂતકાળ
મન તો થાય છે કે જરાક ભૂતકાળ માં લટાર મારી આવુ...............
એ માસુમ બાળપણ ને જીવી આવું..........
મારા એ દોસ્તી ની મોજ ફરીથી માણી આવું.........
પણ આ વર્તમાન હંમેશા સાક્ષી પુરાવે છે કે એ સુંદર સમય ભૂતકાળ હતો............
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી.........દિલની વાતો.........