#પાસવર્ડ
કાના તારી મોરલીના મીઠા સૂર સંભળાય છે,
વ્રજની ગોપીઓ ભાન ભૂલી આમતેમ અટવાય છે,
પ્રેમનો પાસવર્ડ રાધાને જ કાં આપ્યો !
અમારા સાથમાં શું તું વટલાય છે ?

-Kanu

Gujarati Religious by Kanu Bharwad : 111378042

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now