ઉડાઉડ કરતી દીકરી પિંજરામાં પણ આખી life વગર ફરીયાદ કરે જીવી જાય છે એ સમજવા આ ૨૧ દિવસ ઘરમાં બંધ પુરુષોને સમય મળ્યો છે.
સમજો અને સાચવો સ્ત્રીઓને...
બધાના મૂડ પ્રમાણે જીવીને ઘરમાં રોજેરોજ ના એકધારા કામો પણ ઉત્સાહથી કરે જ જાય છે ને બારીમાંથી પોતાનું આકાશ જોઈને પણ ક્યારેક કપાયેલી પાંખોને યાદ કરીને ફરી ડ્યુટી માં જોડાઈ જાય છે
21દિવસ ના lockdown માં કંટાળેલા માણસો આખી life lockdown માં રેહવાની કલ્પના કરી જોવી તો કદાચ respect આપી શકશો સ્ત્રી ને!
બાકી તો હવે કોઈ એવોર્ડ સ્ત્રી ને જોઈતા જ નથી.
કેમ કે સ્ત્રી હોવું એ જ એક એવોર્ડ છે ને એ capable છે જાતને એવોર્ડ આપવા!!!
Proud to be Womeniya!!!!

To all lovely ladies

Gujarati Blog by Hiral Shah : 111378544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now