હું નથી કવિ કે ગઝલકાર હું . હું એક ચિત્રકાર છું.. ફરું છું જ્યારે ચિત્ર થી કવિતા કે ગઝલ તરફ ત્યારે હું પ્રશ્નો થી ઘેરાઈ જાઉ છું.. પણ જ્યારે દ્રશ્ય દેખાય ત્યારે ચિત્રકાર અને સાર મળે ત્યારે કવિ કે ગઝલકાર બની જય છું..



#પ્રશ્ન

Gujarati Thought by તારા દિલ ની વાત : 111381562

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now