#પ્રશ્ન

જીવન આનંદમય કેમ ,નથીએ પ્રશ્ન છે,
મંગલમય મૃત્યુ ની , બીક લાગે પ્રશ્ન છે:

પરોપકારી માનવતા,મરી પરવારી અહીં
ભ્રષ્ટાચારી ની ખુલી લૂંટ , અહીં પ્રશ્ન છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111381642

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now