The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Yakshita Patel લિખિત વાર્તા "નારીશક્તિ" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19881842/naarishakti જે ઘરમાં દીકરી ઢીંગલીની જેમ સચવાય છે એજ ઘરમાં વહુ કઠપૂતળીની જેમ વહેરાય છે જે ઘરમાં દીકરીને સઘળી છૂટછાટ અપાય છે એજ ઘરમાં વહુને ઉંબરો ઓળંગતા જોતાજ ટોકાય છે જે ઘરમાં દીકરી માની પરછાઈ કહેવાય છે એજ ઘરમાં વહુને પારકું ધન કહેવાય છે આવું કેમ??? ~યક્ષિતા પટેલ #પ્રશ્ન
Ha hoy sake. આભાર...🙏
આભાર...🙏
કદાચ એ ઘરમાં... કોઈ પરંપરા જ ચાલી આવતી હશે ! અથવા.... કદાચ એ ઘરમાં... ખરાબ પરિણામો જોવાયા હશે ! અથવા... કદાચ એ ઘરમાં... લક્ષ્મી ને સાચવવા બધા પ્રયત્નો કરાતા હશે ! અથવા... કદાચ એ ઘરમાં... ઘરને બચાવવાના પ્રયાસો અટકી ગયા હશે !
સરસ લેખન આપના દ્વારા !!
હા પણ ભૂલોમાંથી શીખ્યા પછીજ ભૂલવું જોઈએ.. મારી ભૂલ બતાવવા માટે એક વાર ફરી ખૂબ ખૂબ આભાર આપનો..🙏
સાચી વાત છે આપની..
આભાર..dii..🙏
આભાર..🙏
દરેક કાવ્ય રચનાઓ સઘળો સંદેશ પાઠવે છે,, ખૂબ સુંદર પ્રયાસ,, 👌👌
સરસ વિચાર, all the best
👍😊
Khoob Saras... 👌
Best of luck 👍🏼
ભૂલ ને ભૂલી જવાની.
અમે આજુબાજુ માંથી આવા ઘણા બધા શબ્દપ્રયોગો સાંભળી ને મોટાં થયાં છીએ. પણ એક વાત સ્પષ્ટ છે કે બોલચાલની ભાષા થોડામાં ઘણું કહેવાની તાકાત ધરાવે છે
મારી ભૂલો બતાવવા બદલ ખુબ ખૂબ આભાર મેમ.. પોએમ આવી ચૂકી છે તેથી હવે કઈ ના કરી શકું.. પણ આગળથી હવે આવી ભૂલ ન થાય એનું પૂરતું ધ્યાન રાખીશ .. Thank u so much🙏🏻🙏🏻🙏🏻
આભાર..
યક્ષિતા વહુને 'પારકું ધન' નહીં પણ 'પારકી જણી' કહેવાય. પારકું ધન તો દીકરી માટે કારણ તે પારકે ઘેર આપવાની છે
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser