આપણે જેમ સોનું અથવા ચાંદી
ખરીદી કરવા જઈએ તો જેમ સોનાની અથવા ચાંદી ની ગુણવત્તા તપાસ કરીયે છીએ,
તો જ્યારે તમે તમારા
એક સારા જીવનસાથી ની
ગુણવત્તા તપાસ કરવી તમે
કેમ ભૂલી જાઓ છો..!
#ગુણવત્તા
લી:જય મોદી

Gujarati Hiku by Jay Modi : 111383304

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now