‍ જીવન તો હવે મારે એવી રીતે, જીવી લેવું છે કે,
ઈશ્વર પણ કહે આને તો,
પાનખર માં પણ વસંત,
જેવી લીલાલહેર છે...
#વસંત
લી:જય મોદી

Gujarati Hiku by Jay Modi : 111388798

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now