#ઉતાવળું

ધૈર્ય ધારણ થાય છે ક્યાં ?
વિહવળ વિરહમાં નયન,

અધીર છે , રસપાન કરવા ને,
ઉતાવળા બે ચેન ચંચળ નયન;
=================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111393273
મોહનભાઈ આનંદ 7 years ago

જય સચ્ચિદાનંદ

Kaushik Dave 7 years ago

ખૂબ સરસ,જય સચ્ચિદાનંદ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now