#મુલાકાત

==========================
દેહ થી અતિત અનુભૂતિ, સ્વયં માં તારી
ચૈતન્ય વિલાસ માં તદ્રૂપ મુલાકાત હોય છે;

વૈચારિક ચિત્રપટ અંકિત, ભાવ હદયમાં,
લાગણી ઉભરતા તારી, મુલાકાત હોય છે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111394381
Shefali 7 years ago

અદભુત...

Khushi Trivedi 7 years ago

Wah khub sars👌🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now