#મૂલ્ય
આપણા જીવનનું મૂલ્ય બે દોરા વચ્ચે,
સૂતરનો દોરો ને ચાંદીનો દોરો..

Gujarati Whatsapp-Status by હરિ... : 111396072
હરિ... 7 years ago

આભાર... didu...સમજાવા માટે 😇😇

Tiya 7 years ago

Wah ... Mane pan nohtu samjyu

Tinu Rathod _તમન્ના_ 7 years ago

તો હરિનો પણ ખૂબ આભાર..

Shefali 7 years ago

આ હરી એ જ સમજાવ્યું htu મને..😊

Tinu Rathod _તમન્ના_ 7 years ago

ઓહ એવું.. ખૂબ સરસ રીતે સમજાવ્યું.. આભાર..🙏

Shefali 7 years ago

જન્મ થાય એટલે કે જીવનની શરૂઆત થાય ત્યારે નાળ કાપવા માટે સુતરના દોરાનો ઉપયોગ કરવામાં આવે છે, અને જ્યારે મૃત્ય થાય એટલે કે જીવનનો અંત થાય ત્યારે પિંડ વહોરવા માં ( એક યોની માથી બીજી યોની માં જવા માટે મુક્તિ આપવાની જે વિધિ હોય) એમાં ચાંદીના તાર નો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ બે ની વચ્ચે આપણા જીવનનું મૂલ્ય આ બે દોરા વચ્ચે છે.

Tinu Rathod _તમન્ના_ 7 years ago

સમજાયું નહીં..

hir ahir 7 years ago

Tamne samjanu hoy to samjavo di aa agharu 🤔

Shefali 7 years ago

અઘરું 😰👍🏼👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now