કોરોના ના ચક્કર મા ક્યાંક કહેવાનું ના રહી જાય એટલે દિલ પર તો નઈ પણ આપડે વિતાવેલ સમય ની સાક્ષી એ એટલું જરૂર કહેવા માંગુ છું કે હવે તો તારા વિના હું પણ હું નથી રહ્યો તો તારું હોવું નીઅર્થ છે તને આવતી હેડકી નુ કારણ જો હું નથી તો તારું હોવું નીઅર્થ છે જો મળે તારો સાથ તો બીજાના સાથ ની ફિક્ર નથી,વાત સમય ની સાથે રજુઆત ની હતી બાકી તારા મા કોઈ ખામી ની વાત ન હતી હવે તો બસ દો દિલ એક જાન કી તરહ, ક્યાં કહેંગે લોગ જેવી વિચારધારા ને કોરોના સાથે મુક્તિ આપી થોડુક બેફિક્ર થી સાથી સાથ નિભાના એવા ગીતો ની માળા ફેરવતા ફેરવતા જીવન વિતાવું છે
#આશ્ચર્ય