#આશ્ચર્ય
જીવનમાં થતા આશ્ચર્યમાંથી જેટલા જલ્દી હોશમાં આવશો, જેટલી જલ્દી સ્થિતિ સામાન્ય કરી શકશો, એટલા જ ફાયદામાં રહેશો.
(રામ અને લક્ષ્મણને જ્યારે મેઘનાદ(ઈન્દ્રજીત)એ નાગપાશ બાણની મદદથી જકડી લીધા હતા, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા, પરંતુ ફક્ત હનુમાનજી એ જ સામાન્ય પરિસ્થિતિ જાળવી રાખી અને ગરૂડજીની મદદથી શ્રીરામ અને લક્ષ્મણને નાગપાશમાંથી મુક્ત કરાવ્યા.)