Prem_222:

સંભાળી ને રાખજો તમારાં દુપટ્ટા ને સૌંદર્ય ઉપર,
આજે જમાનામાં બવ વિકૃતિ ફેલાઈ રહી છે,

બચાવીને રાખજો તમારાં દામન ને આ દરીન્દો થી,
આજે જમાનામાં જંગલી હવસખોરી ફેલાઈ રહી છે.

કેટ કેટલા દામન ઉજળીયા દરીન્દો ની પલ ભર ની ખુશી માટે,
આજે જમાનામાં જંગલી જાનવરી ફેલાઇ રહી છે.

#જંગલી

Gujarati Motivational by Prem_222 : 111398981
Prem_222 7 years ago

જો પોસ્ટ પસંદ આવી હોય તો વ્યૂહ કેમ વધારે ને લાઇક Or શેર નાઈ avvi..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now