ફૂલોના ચૂંટાવા સાથે,
ખરી પડેલી કળીઓના હ્રદયમાં
અધૂરી રહી ગયેલી
ફૂલ બનીને ખીલવાની ઇચ્છા વિશે
કે
કસમયે ડાળીથી વિખૂટા પડ્યાની
વેદના વિશે
કોઇ ફૂલે ક'દિ પૂછ્યું છે?
કદાચ...
ત્યાં પણ..
લોકશાહી હોય એમ બને!!

Gujarati Poem by રાજેન્દ્ર જોશી : 111399718

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now