Gujarati Quote in Quotes by Prem_222

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Prem_222:
શૂન્ય માંથી સર્જન થયુ છે આ દુનિયા નું....
હર કોઈ કહે કઈ ન હતું મારી પાસે, હર કોઈ કહે શું હતું મારી પાસે,
શૂન્ય માંથી સર્જન થયુ છે....

માનાં કોખમા હતો ત્યારે જન્નત હતી, ને હવે ફૂટી કોડી પણ નથી મારી પાસે,
શૂન્ય માંથી સર્જન થયુ છે....

શૂન્ય ની કિમત કોઈ ના હાંકે, જો હાંકે તો થાય માલા માલ,
શૂન્ય માંથી સર્જન થયુ છે....

કહે બધા મેં સર્જન કર્યું શૂન્ય માંથી, ક્યાં લઈ જવાના આવ મારી પાસે,
શૂન્ય માંથી સર્જન થયુ છે....

ક્યાં કઈ લાવ્યા તા ને ક્યાં કઈ લઈ જવાના, અહીંથી મળ્યું બધું ને, અહીં જ મૂકી જવાના,
શૂન્ય માંથી સર્જન થયુ છે....

હરી નું નામ લે બે ઘડી માનવા, કોઈ સાથે નઈ આવવાના,
માર્ગ સુનો છે ને રહેવાનો, ક્યાં કોઈ ભેરુ બનવાનો, શૂન્ય માંથી સર્જન કરનાર માનવી એકલો જવાનો, શૂન્ય માંથી સર્જન થયુ છે...
#શૂન્ય

Gujarati Quotes by Prem_222 : 111402059
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now