ગઝલ પણ મારી છે,
રજૂઆત પણ મારી છે......

શબ્દો માં સંતાઈ ને બેઠી,
તે વાત તારી છે......!

છંદ-અલંકાર-ઉપમા
તો કેવળ વાધા છે...

ઠેસ જે વાગી તે મેં
ફક્ત શબ્દો માં ઢાળી છે...!

- હર્ષ નગદીયા.(કાનો)
#કલા

Gujarati Poem by Harsh Nagadiya : 111402794

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now