ઘરમાં રહી સમય પસાર કરવા નો સાર,
બહારના નાસ્તા ન મળતા ઘરનુ જમવાનો સાર,
વાહનો ના પૈડા થોભતા પ્રદૂષણ ઘટવાનો સાર,
મોબાઇલ થી કંટાળી બાળકો સાથે રમવાનો સાર,
ઘરમાં પત્ની ને કામમાં મદદ કરવાનો સાર,
અને આવા અનેક સાર સાથે સમય પસાર કરવા નો સાર,
કુદરતે આપેલ તમામ સાર માંથી સાર મેળવી ચેતી જાઓ.
-pandya Rimple
#સાર